Sharvari Wagh : બ્લેક ડ્રેસમાં શરવરી વાઘનો ગ્લેમેરસ અંદાજ, જુઓ તસવીરો
Sharvari Wagh : બ્લેક ડ્રેસમાં શરવરી વાઘનો ગ્લેમેરસ અંદાજ, જુઓ તસવીરો
શરવરી વાઘ
1/7
Sharvari Wagh Looks: અભિનેત્રી શરવરી વાઘે બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ આ અંદાજમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/7
બ્લેક કલરના ડ્રેસમાં શરવરી વાઘ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/7
બ્લેક બોડીકોન ડ્રેસમાં શરવરીનો કાતિલ અંદાજ વાયરલ થયો છે. ચાહકો પણ તેના અંદાજને લાઈક કરી રહ્યા છે.
4/7
બોલિવૂડમાં પોતાની હોટનેસથી બધાને દિવાના બનાવનાર એક્ટ્રેસ શરવરી વાઘ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેનો દરેક દેખાવ એકદમ કિલર છે.
5/7
શરવરી વાઘ તેના ફેન્સને દિવાના બનાવવાની કોઈ તક છોડતી નથી. તેના તાજેતરના લુકથી ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા છે.
6/7
અભિનેત્રી તેની અદભૂત ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.
7/7
(તમામ તસવીરો શરવરી ઈન્સ્ટાગ્રામ)
Published at : 27 Mar 2023 10:59 PM (IST)