Sharvari: શરવરી વાઘે પૈતૃક ઘરે કરી ગણપતિની સ્થાપના, વૃક્ષની છાલમાં જોવા મળી હતી બાપાની આકૃતિ
Sharvari: 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવ્યો હતો. બોલિવૂડની હસ્તીઓએ પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
Continues below advertisement

શર્વરી વાઘ
Continues below advertisement
1/7

Sharvari: 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીનો તહેવાર મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમ અને ભક્તિ સાથે ઉજવવામાં આવ્યો હતો. બોલિવૂડની હસ્તીઓએ પણ પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
2/7
બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી શર્વરી વાઘ ગણપતિના તહેવારની ઉજવણી કરવા તેના પૈતૃક નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં તેણે પોતાના ઘરમાં એક ખાસ પ્રકારના મંદાર ગણેશની સ્થાપના કરી હતી.
3/7
શર્વરીએ તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે એથનિક આઉટફિટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/7
શર્વરીએ પરફેક્ટ મેકઅપ, સાડી અને જ્વેલરી વડે તેના લુકમાં કમ્પ્લીટ કર્યો છે.
5/7
આ ફોટોમાં શર્વરીના હાથમાં ભગવાન ગણેશ પણ જોવા મળે છે.
Continues below advertisement
6/7
શર્વરીએ પોતાની પોસ્ટમાં આ ખાસ ગણેશ મૂર્તિ વિશે જણાવ્યું છે. શર્વરી અને તેનો આખો પરિવાર ત્યારે ચોંકી ગયો જ્યારે મંદારના ઝાડની છાલમાં ભગવાન ગણેશની આકૃતિ જોઈ. તેમની શ્રદ્ધાથી તેમણે કુદરતી ગણપતિને સિંદૂરથી શણગાર્યા.
7/7
શર્વરીએ તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું- સફેદ ફૂલોવાળા વૃક્ષને ગણપતિનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેથી તેને મંદાર ગણેશ પણ કહેવામાં આવે છે. પ્રાચીન ગ્રંથો અનુસાર જ્યાં પણ આ છોડ હોય છે, ત્યાં તેની પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે આ છોડ પર ભગવાન ગણેશનો વાસ છે.
Published at : 22 Sep 2023 08:27 PM (IST)