Sharvari Wagh Pics: શરવરી વાઘનો બોલ્ડ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો
Sharvari Wagh Pics: શરવરી વાઘનો બોલ્ડ અંદાજ જોઈ દંગ રહી જશો, જુઓ તસવીરો

શરવરી વાઘ
1/8
બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે તેની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેને જોઈને ફેન્સ વખાણ કરતાં થાકતા નથી.
2/8
અભિનેત્રી શરવરી વાઘ હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. એવા અહેવાલો છે કે શરવરી એક્ટર વિકી કૌશલના ભાઈ સની કૌશલને ડેટ કરી રહી છે.
3/8
શર્વરી વાઘે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ સ્ટાઇલિશ અંદાજ જોવા મળી રહ્યો છે.
4/8
વ્હાઈટ કોટમાં શરવરીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. સ્ટાઈલિશ અંદાજ જોવા મળ્યો છે.
5/8
શરવરી વાઘે ગયા વર્ષે રીલિઝ થયેલી ફિલ્મ બંટી ઔર બબલી 2 થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
6/8
જેમાં અભિનેત્રીએ તેના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.
7/8
શરવરી વાઘ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
8/8
શરવરી વાઘને તાજેતરમાં ફિલ્મ બંટી ઔર બબલી 2 માટે શ્રેષ્ઠ ડેબ્યૂ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.
Published at : 26 Sep 2022 11:31 PM (IST)