Shefali Jariwala: હોટ બિકિની લૂકમાં જોવા મળી કાંટા લગા ગર્લ, તસવીરો વાયરલ
Shefali Jariwala: હોટ બિકિની લૂકમાં જોવા મળી કાંટા લગા ગર્લ, તસવીરો વાયરલ
શેફાલી જરીવાલા
1/7
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ ફરી એક વખત બિકિની પહેરી પાણીમાં આગ લગાવી છે. શેફાલી જરીવાલાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
2/7
બિકિનીમાં શેફાલીએ પૂલમાં આગ લગાવી છે. એક્ટ્રેસનો આ હોટ અંદાજ જોઈ ચાહોકો તેના દિવાના બની ગયા છે.
3/7
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
4/7
બિકિનીમાં શેફાલી જરીવાલા ખૂબ જ હોટ લાગી રહી છે.
5/7
બિકિની લૂકમાં શેફાલીએ આગ લગાવી દિધી છે. ચાહકોને તેનો ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે.
6/7
આ પહેલા પણ શેફાલી જરીવાલાએ બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી હતી.
7/7
(તમામ તસવીરો શેફાલી જરીવાલા ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Mar 2024 08:42 PM (IST)