shefali jariwala: કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ સ્વિમિંગ પૂલમાં હોટ બિકિની પહેરી આગ લગાવી, જુઓ વાયરલ તસવીરો

shefali jariwala: કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ સ્વિમિંગ પૂલમાં હોટ બિકિની પહેરી આગ લગાવી, જુઓ વાયરલ તસવીરો

શેફાલી જરીવાલા

1/7
'કાંટા લગા ' ગર્લ શેફાલી જરીવાલા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. શેફાલીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી એન્જોય કરી રહી છે.
2/7
એક્ટ્રેસની આ હોટ બિકિની તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. શેફાલીની તસવીરો વાયરલ થઈ છે.
3/7
કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
4/7
શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે. તેના તાજેતરના ફોટામાં, અભિનેત્રીનો કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. જે પણ તેને જોઈ રહ્યા છે તે તેની સુંદરતાના વખાણ કર્યા વગર રહી શકતા નથી.
5/7
એક્ટ્રેસ સ્વિમિંગ પૂલમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
6/7
આ તસવીરો શેફાલીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરી છે. શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે.
7/7
બિકીનીમાં તેની ગ્લેમરસ તસવીર શેર કરીને શેફાલી જરીવાલાએ તમામ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે ચાહકો તેની આ કિલર સ્ટાઇલ પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે.
Sponsored Links by Taboola