એક્ટ્રેસ શેફાલી જરીવાલાનો હોટ બિકિની અંદાજ, જુઓ તસવીરો
શેફાલી જરીવાલા
1/5
બિગ બોસ ફેમ 'કાંટા લગા' ગર્લ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની હોટનેસથી ચર્ચામાં રહે છે.
2/5
શેફાલી ઈન્ડસ્ટ્રીમાં બહુ એક્ટિવ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ હાલમાં જ બ્લેક બિકિનીમાં તસવીરો શેર કરી છે.
3/5
શેફાલી ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતી રહે છે જે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થાય છે.
4/5
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે.
5/5
અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. ચાહકો પણ તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 May 2022 09:34 PM (IST)