એવોર્ડ્સ નાઇટમાં પહોંચ્યા ઉર્વશી રૌતેલા, માનુષી છિલ્લર સહિતના આ સ્ટાર્સ, જુઓ તસવીરો
તાજેતરમાં દુબઈમાં ફિલ્મફેર મિડલ ઈસ્ટ અચીવર્સ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં દુબઇમાં ફિલ્મફેર મિડલ ઇસ્ટ એચીવર્સ નાઇટનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીવી અને બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.
આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર યલો અને પિંક કલરનું ઑફ-શોલ્ડર ગાઉન પહેરીને આવી હતી. તેણે આ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કર્યા હતા
ઉર્વશી રૌતેલાએ બ્રાઈટ પિંક શિમરી ગાઉન પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
રાખી સાવંતે ગુલાબી રંગનો રફલ હેવી ગાઉન પહેર્યું હતું . તે પોતાના બોયફ્રેન્ડ આદિલ સાથે ઈવેન્ટમાં પહોંચી હતી.
ભૂમિ પેડનેકર હંમેશની જેમ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. તેણે સ્ટ્રેપલેસ થાઈ-હાઈ સ્લિટ વ્હાઈટ ગાઉન પહેર્યું હતું.સાઉથની બ્યુટી તમન્ના ભાટિયા આ દરમિયાન સિન્ડ્રેલા લુકમાં જોવા મળી હતી.
ભૂમિ પેડનેકર હંમેશની જેમ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. તેણે સ્ટ્રેપલેસ થાઈ-હાઈ સ્લિટ વ્હાઈટ ગાઉન પહેર્યું હતું.
શહેનાઝ ગિલ પણ આ ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે બ્લેક કલરનો ઓફ શોલ્ડર બોડી ફિટિંગ ગાઉન પહેર્યો હતો. તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાતી હતી.