Shahnaz Gill Photo: રેડ ડીપનેક ગાઉનમાં શેહનાઝ ગિલનો હોટ અવતાર, જુઓ તસવીરો
Shahnaz Gill Photo: બોલિવૂડ એક્ટ્રેસ શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે.
શેહનાઝ ગિલ
1/7
Shahnaz Gill Photo: બોલિવૂડ એક્ટ્રેસ શહેનાઝ ગિલ દરરોજ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. હવે ફરી એકવાર અભિનેત્રીના લેટેસ્ટ લુકે હેડલાઈન બનાવી છે.
2/7
બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ તેની સ્ટાઈલ માટે દર્શકોમાં લોકપ્રિય રહે છે.
3/7
શહેનાઝ ગિલ વિશે વાત કરીએ તેણે એક ઇવેન્ટમાં લાલ રંગનું ગાઉન પહેર્યું હતું.
4/7
શહનાઝ ગિલનું આ રેડ ગાઉન એકદમ ડીપ નેક હતું. જેમાં અભિનેત્રી તેના ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
5/7
શહનાઝની આ તસવીરો તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. શહેનાઝ ગિલ ટૂંક સમયમાં વરુણ શર્મા સાથે ફિલ્મ 'સબ ફર્સ્ટ ક્લાસ'માં જોવા મળશે.
6/7
શહેનાઝે આ વર્ષે સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
7/7
શહેનાઝે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને 'પંજાબની કેટરિના કૈફ' પણ કહેવામાં આવે છે.
Published at : 24 Mar 2024 10:47 PM (IST)