shibani dandekar: શિબાની દાંડેકરે હોટ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો

shibani dandekar: શિબાની દાંડેકરે હોટ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ શાનદાર તસવીરો

શિબાની દાંડેકર

1/8
મોડલ, સિંગર અને વીજે શિબાની દાંડેકર દરરોજ હોટ તસીવરોને લઈ ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
2/8
અભિનેત્રીએ આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
3/8
આ તસવીરોમાં એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ચાહકો પણ શિબાનીની તસવીરોને લાઈક કરી રહ્યા છે.
4/8
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનુષા દાંડેકરે ફરી એકવાર ગ્લેમરસ તસવીરો શેર કરી છે. તેની સ્ટાઈલની સાથે આ તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
5/8
શિબાની દાંડેકરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શિબાની દાંડેકરની સ્ટાઈલથી લોકો તેના તરફ આકર્ષાયા છે.
6/8
શિવાની દાંડેકરના અંગત જીવનની વાત કરીએ તો તેણે અભિનેતા અને નિર્દેશક ફરહાન અખ્તર સાથે લગ્ન કર્યા છે.
7/8
લગ્ન પહેલા બંને એકબીજાને ડેટ કરતા હતા.
8/8
(તમામ તસવીરો શિબાની ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola