Shivangi Verma Photo: ફ્રિન્જ ક્રોપ ટોપમાં શિવાંગી વર્માનો ગ્લેમરસ અને સ્ટાઇલિશ અવતાર

Shivangi Verma Photo: ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.

Continues below advertisement

શિવાંગી વર્મા

Continues below advertisement
1/6
શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેમણે વર્ષ 2013 માં આવેલા 'નચ બલિયે'ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું.
2/6
શિવાંગી વર્મા પડદા પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે.
3/6
તે અવારનવાર તેમની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. ગોવિંદ નામદેવ સાથેના કથિત અફેરને કારણે પણ 31 વર્ષની શિવાંગી વર્મા ચર્ચામાં આવી હતી.
4/6
બંનેની ઉંમર વચ્ચે 39 વર્ષનો મોટો તફાવત હોવા છતાં તેમના અફેરની ખબરોએ જોર પકડ્યું હતું. હકિકતમાં શિવાંગીએ ડિસેમ્બરમાં ગોવિંદ નામદેવ સાથે એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી.
5/6
કેપ્શનમાં તેમણે લખ્યું હતું: 'પ્યાર કી કોઈ ઉમ્ર ઔર સીમા નહીં હોતી'. આ પોસ્ટ પછી 70 વર્ષના એક્ટર ગોવિંદ નામદેવને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
Continues below advertisement
6/6
એક્ટરે સ્પષ્ટતા કરી કે આ તસવીર ફિલ્મ પ્રમોશન માટે હતી, તે રિયલ નહીં, રિલ લાઇફનો પ્રેમ હતો. ગોવિંદ નામદેવે શિવાંગી પાસે જાહેરમાં માફી માંગવા અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવા કહ્યું હતું.
Sponsored Links by Taboola