Shraddha Das: સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો કાતિલ બ્લેક લૂક આવ્યો સામે, જુઓ બોલ્ડ અંદાજ
Shraddha Das: સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસનો કાતિલ બ્લેક લૂક આવ્યો સામે, જુઓ બોલ્ડ અંદાજ
શ્રદ્ધા દાસ
1/7
સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે.
2/7
હાલમાં અભિનેત્રીનો ઓલ બ્લેક લૂક જોવા મળી રહ્યો છે. એક્ટ્રેસ બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે.
3/7
શ્રદ્ધા દાસે બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
4/7
શ્રદ્ધા દાસના ચાહકો પણ તેના આ શાનદાર લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
5/7
શ્રદ્ધા દાસ સાઉથ ઈન્ડસ્ટ્રીની ખૂબ જાણીતી અભિનેત્રી છે. શ્રદ્ધાએ બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
6/7
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે.
7/7
(તમામ તસવીરો શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ)
Published at : 29 Sep 2023 11:26 PM (IST)