શ્રદ્ધા દાસે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી શાનદાર તસવીરો, જુઓ સ્ટાઈલિશ અંદાજ

શ્રદ્ધા દાસ

1/5
એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે. અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શાનદાર તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
2/5
શ્રદ્ધા દાસનો યલ્લો શૂટમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/5
અભિનેત્રીના કાતિલ લૂકને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. ચાહકો તેની તસવીરોને પસંદ કરી રહ્યા છે.
4/5
શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે.   શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે.  
5/5
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો. તે જ સમયે, શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
Sponsored Links by Taboola