Shraddha Das: સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ, જુઓ તસવીરો
Shraddha Das: સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગી સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ, જુઓ તસવીરો
શ્રદ્ધા દાસ
1/8
શ્રદ્ધા દાસનો સાડીમાં ખૂબ જ હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીએ કાતિલ સાડી લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા છે.
2/8
સાડી લૂકમાં શ્રદ્ધા દાસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
શ્રદ્ધા દાસ સાઉથ એક્ટ્રેસ છે. અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
4/8
શ્રદ્ધા દાસના ચાહકો પણ તેના આ શાનદાર લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
5/8
સાડી લૂકમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે.
6/8
શ્રદ્ધા દાસે પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોનું દિલ જીત્યું છે. શ્રદ્ધા દાસ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે. ચાહકો માટે અવારનવાર હોટ તસવીરો પોસ્ટ કરતી રહે છે. શ્રદ્ધા પોતાની બિકિની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે.
7/8
અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો. તે જ સમયે, શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
8/8
(તમામ તસવીરો શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Nov 2023 11:07 PM (IST)