Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસ સાડી લૂકમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
Shraddha Das: એક્ટ્રેસ શ્રદ્ધા દાસ સાડી લૂકમાં લાગે છે હોટ, જુઓ વાયરલ તસવીરો
શ્રદ્ધા દાસ
1/8
શ્રદ્ધા દાસનો ગ્લમેરસ સાડી લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
2/8
શ્રદ્ધા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. જો કે, તેના હોટ અને બોલ્ડ અભિનયથી ચાહકોને ઘાયલ કરવા છતાં બોલિવૂડમાં શ્રદ્ધાનો સિક્કો ચાલી શક્યો નહીં.
3/8
શ્રદ્ધા દાસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. તેના ચાહકો આ લૂકને પસંદ કરે છે.
4/8
વ્હાઈટ કલરની સાડીમાં સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ ખૂબ જ સુંદર લાગે છે.
5/8
શ્રદ્ધા દાસની સાડી લૂકમાં તસવીરો વાયરલ થઈ છે.
6/8
બ્લેક સાડીમાં પણ એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે.
7/8
શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો.
8/8
(તમામ તસવીરો શ્રદ્ધા દાસ ઈન્સ્ટાગ્રામ)
Published at : 08 Aug 2023 11:54 PM (IST)