Shraddha das: સ્ટાઈલિશ રેડ સાડીમાં શ્રદ્ધા દાસે બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

Shraddha das: સ્ટાઈલિશ રેડ સાડીમાં શ્રદ્ધા દાસે બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો

શ્રદ્ધા દાસ

1/8
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ તેની બોલ્ડ અને સ્ટાઇલિશ ફેશન સેન્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે તે ચાહકોમાં લોકપ્રિય થઈ જાય છે.
2/8
તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે.
3/8
આ તસવીરોમાં તેનો કાતિલ અંદાજ જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે.
4/8
શ્રદ્ધા દાસ રેડ સાડીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
રેડ હોટ સાડીમાં શ્રદ્ધા દાસ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે હોટ પોઝ આપતી જોવા મળી હતી.
6/8
શ્રદ્ધા દાસ સાઉથ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે.
7/8
બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી શ્રદ્ધા દાસ સતત ચર્ચામાં રહે છે.
8/8
બોલીવૂડ ફિલ્મોમાં પણ શ્રદ્ધા દાસે કામ કર્યું છે. શ્રદ્ધાનો જન્મ મુંબઈમાં થયો હતો. (તમામ તસવીરો શ્રદ્ધા-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola