Ranbir Kapoorની આ એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ
gujarati.abplive.com
Updated at:
25 Jan 2023 02:50 PM (IST)
1
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ Tu Jhooti Main Makkar નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જ્યારથી ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરાયુ છે ત્યારથી શ્રદ્ધા કપૂર સતત ચર્ચામાં છે.
3
ટ્રેલર રિલીઝ થયા બાદ શ્રદ્ધાએ ફરી એકવાર તેના બોલ્ડ બ્લેક ડ્રેસમાં ફોટા શેર કર્યા છે.
4
એક યુઝરે તો શ્રદ્ધાને બ્રહ્માંડની સૌથી સુંદર ગણાવી હતી. અન્ય યુઝર્સ પણ શ્રદ્ધાના લૂકની પ્રશંસા કરી હતી.
5
શ્રદ્ધા કપૂર નવા ફોટામાં બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
6
શ્રદ્ધા કપૂરની છેલ્લી ફિલ્મો 2020માં રિલીઝ થઈ હતી.
7
શ્રદ્ધા ત્રણ વર્ષના ગાળા બાદ રણબીર કપૂર સાથે બોલિવૂડમાં કમબેક કરી રહી છે.
8
શ્રદ્ધાની નવી ફિલ્મ Tu Jhooti Main Makkar 2023ની હોળી પર રિલીઝ થશે.
9
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.