Shweta Tiwari Photo: બીચ લુકમાં બોલ્ડ લાગી શ્વેતા તિવારી, 44 વર્ષની ઉંમરે બતાવી કાતિલ અદા

Shweta Tiwari Photo: આ દિવસોમાં શ્વેતા તિવારીને જોઈને લાગે છે કે અભિનેત્રીની ઉંમર જેમ જેમ વધે છે તેમ તેમ તે યુવા બનતી જાય છે.

શ્વેતા તિવારી

1/8
પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતા અને ફિટનેસને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. 44 વર્ષની ઉંમરે પણ અભિનેત્રી એકદમ યુવાન દેખાય છે.
2/8
આવી સ્થિતિમાં, અભિનેત્રી સતત તેના સિઝલિંગ ફોટોશૂટથી લોકોના હોશ ઉડાવી રહી છે.
3/8
હવે ફરી એકવાર શ્વેતાએ એટલી હોટ સ્ટાઈલ બતાવી છે કે કોઈ કહી શકે નહીં કે તે 44 વર્ષની છે અને 2 બાળકોની માતા છે.
4/8
તે અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રીએ બીચ લુકમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
5/8
આ તસવીરોમાં અભિનેત્રી દરિયા કાંઠે શોર્ટ્સમાં એક બાદ એક ચડિયાતા પોઝ આપી રહી છે.
6/8
ટીવી સિરિયલ એક્ટ્રેસ શ્વેતા તિવારી 44 વર્ષની થઈ ગઈ છે. આ ઉંમરે પણ તે પોતાની સુંદરતાથી નવા જમાનાની અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.
7/8
અભિનેત્રી શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે જે પોતાની સુંદરતાથી કરોડો લોકોના દિલો પર રાજ કરે છે.
8/8
(All Photo Instagram)
Sponsored Links by Taboola