Sidharth Kiara Reception: મુંબઈમાં સિદ્ધાર્થ-કિયારાના ગ્રાંડ રિસેપ્શનની તસવીરો આવી સામે
gujarati.abplive.com
Updated at:
12 Feb 2023 08:43 PM (IST)
1
બી-ટાઉનનું ફેવરિટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આજે મુંબઈની એક 5 સ્ટાર હોટલમાં ભવ્ય રિસેપ્શન યોજવા જઈ રહ્યા છે. હોટલની પ્રથમ કેટલીક તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હોટેલમાં મહેમાનોની સુરક્ષા માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ સુરક્ષા સઘન કરવામાં આવી છે.
3
આજે મુંબઈની સેન્ટ રેજીસ હોટલમાં સિદ્ધાર્થ-કિયારાની રિસેપ્શન પાર્ટી યોજાશે. આ હોટેલ મુંબઈની સૌથી લક્ઝરી હોટલોમાંની એક છે.
4
આ પહેલા કપલ મુંબઈ એરપોર્ટ પર લોકોને મીઠાઈ વહેંચતો જોવા મળ્યો હતો.