Sidhika sharma: એક્ટ્રેસ સિદ્ધિકા શર્માની બિકિની તસવીરોએ લગાવી આગ, જુઓ બોલ્ડ અંદાજ

Sidhika sharma: એક્ટ્રેસ સિદ્ધિકા શર્માની બિકિની તસવીરોએ લગાવી આગ, જુઓ બોલ્ડ અંદાજ

સિદ્ધિકા શર્મા

1/6
Sidhika Sharma Pics: સાઉથ એક્ટ્રેસ સિદ્ધિકા શર્મા તેના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે. સિદ્ધિકા શર્મા પોતાના બોલ્ડ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવી રહી છે. અભિનેત્રીએ હાલમાં સોશિયલ મીડિયા પર હોટ બિકિની લૂકની તસવીરો શેર કરી છે.
2/6
આ તસવીરોમાં સિદ્ધિકા રેડ બિકિનીમાં પૂલમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીના આ નવા રેડ બિકિની લૂકે સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. અભિનેત્રીના ફેન્સ પણ તેના આ લૂકના દિવાના બની ગયા છે.
3/6
એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે, જેના કારણે એક્ટ્રેસ તેની ખૂબસૂરત તસવીરો દ્વારા દરરોજ ચર્ચાનો વિષય બને છે. આ પ્રથમ વખત નથી કે જ્યારે અભિનેત્રીએ પોતાની બિકિની તસવીરો શેર કરી હોય આ પહેલા પણ અભિનેત્રી તેના બોલ્ડ અંદાજ બતાવી ચૂકી છે.
4/6
તમે પણ તેના ગ્લેમરસ બિકિની લૂકને જોઈ તેના ફેન બની જશો. ચાહકોમાં તે પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
5/6
ઘણી વખત સિદ્ધિકા તેની બિકીની તસવીરોને કારણે લાઈમલાઈટનો હિસ્સો પણ બની હતી. એક્ટ્રેસ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
6/6
ફિલ્મી કારકિર્દી દરમિયાન સિદ્ધિકાએ દક્ષિણ સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં નિન્ને પેલ્લાદથા, પ્રેમા પરિચમ અને પૈસા જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોનો સમાવેશ થાય છે.
Sponsored Links by Taboola