Sophie Choudry: સિંગર અને એક્ટ્રેસ સોફી ચૌધરીનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો
Sophie Choudry: સિંગર અને એક્ટ્રેસ સોફી ચૌધરીનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ તસવીરો

સોફી ચૌધરી
1/7
સિંગર અને એક્ટ્રેસ સોફી ચૌધરી તેની ફેશન સેન્સ અને શાનદાર ગાયકીથી લોકોના દિલ પર રાજ કરે છે. દરેક વ્યક્તિ તેની સુંદરતાના દિવાના છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે ત્યારે તેના પરથી લોકોની નજર હટાવવી મુશ્કેલ બની જાય છે.
2/7
સિંગર સોફી ચૌધરીએ ગ્લેમરસ સાડી લૂકમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. સોફી ચૌધરીનો ગ્લેમરસ સાડી લૂક ખૂબ જ શાનદાર છે. ફેન્સ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે.
3/7
સોફીએ કેમેરાની સામે ગ્લેમરસ સાડી લૂકમાં ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે. સિંગર સૌફી ખૂબ જ સુંદર લાગી રહી છે. સૌફી ચૌધરીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા છે.
4/7
ફેન્સ સૌફીના આ કાતિલ અંદાજના વખાણ કરી રહ્યા છે. સૌફીએ સાડી લૂકથી ચાહકોને દિવાના બનાવી દિધા છે. અભિનેત્રીએ ગ્લેમરસ પોઝ આપી પોતાના ચાહકોને દિવાના બનાવી દિધા છે. સૌફીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
5/7
સૌફી ચૌધરી જાણીતી બોલીવૂડ અભિનેત્રી અને સિંગર છે. સોફીએ ઘણા સ્ટેજ શો પણ કરે છે. પોતાની ગાયકીથી સોફી ચાહકોને દિવાના બનાવે છે.
6/7
દરેક ઈવેન્ટમાં તે ખૂબ જ શાનદાર લૂકમાં પહોંચે છે. આ ટ્રેડિશનલ આઉટફિટમાં તે એકદમ સુંદર લાગી રહી છે. તેણે પોતાના ગ્લેમરસ લુકથી લોકોના દિલ જીતી લીધા છે.
7/7
(તમામ તસવીરો સોફી ચૌધરી- ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Jan 2026 08:44 PM (IST)