Neha Bhasin PHOTO: નેહા ભસીનની લેટેસ્ટ તસવીરો પરથી તમારી નજર નહીં હટે
Neha Bhasin PHOTO: સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ નેહા ભસીને ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવી દીધા છે.
સિંગર નેહા ભસીન હંમેશા તેની બોલ્ડ અને લેટેસ્ટ ફેશનથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.
તાજેતરમાં નેહા ભસીને તેના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.
તાજેતરમાં નેહા ભસીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીરો શેર કરી છે. તસવીરોમાં તમે તેનો બોલ્ડ લુક જોઈ શકો છો.
નેહા ભસીને આ તસવીરોમાં તેના પરફેક્ટ કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા છે.
સિંગર નેહા ભસીન હંમેશા પોતાની તસવીરોથી ફેન્સને પોતાની સુંદરતાથી દીવાના બનાવે છે.
નેહા ભસીન સોશિયલ મીડિયા સેન્સેશન છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.(All Photos-Instagram)