Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Neha Kakkar Photo: બગીચામાં હાથ ગુલાબ સાથે નેહા કક્કરે આપ્યા ગ્લેમરસ પોઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jun 2024 11:31 PM (IST)

1
Neha Kakkar Photo: પોતાના સુરીલા અવાજથી લોકોને દિવાના બનાવનાર નેહા કક્કરે ઘણા ગીતો ગાઈને આખા ભારતમાં ચાહકો બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
અદ્ભુત લવ સોંગ ગાતી નેહા કક્કરે ક્યારેય વિચાર્યું નહોતું કે જીવનસાથીની શોધ માત્ર તેના ગાયનથી જ પૂરી થશે.

3
હા, નેહા કક્કરે 2020 પહેલા કોઈને પોતાનો જીવનસાથી બનાવવાનું વિચાર્યું પણ નહોતું, પરંતુ રોહનપ્રીતની એન્ટ્રીએ તેને કહેવા મજબૂર કરી દીધી કે, 'મિલે હો તુમ હમકો નસીબો સે...'.
4
ગીતના શૂટિંગ દરમિયાન બંનેની પહેલી મુલાકાત, નેહા અને રોહનપ્રીત સિંહની દોસ્તી આગળ વધી અને બન્ને એક થઈ ગયા.
5
નેહા પોતાની ગીતો ઉપરાંત તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
6
નેહા પોતાની ક્યૂટ સ્માઈલથી ફેન્સનું દિલ જીતતી રહે છે.
7
નેહાની ક્યૂટ સ્માઈલના લાખો લોકો દિવાના છે. નેહાની દરેક અદા ફેન્સને પસંદ આવે છે.