જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો જોવા મળ્યો સિઝલિંગ અવતાર, પહેલી નજરમાં ઓળખી પણ નહીં શકો

જ્યોર્જિયા એન્ડ્રિયાની

1/5
મૉડલિંગ અને પોતાના ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહેનારી જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
2/5
હવે જ્યોર્જિયા તેના કેટલાક સિઝલિંગ ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
3/5
તાજેતરના ફોટામાં, જ્યોર્જિયા એન્ડ્રિયાની થાઈ હાઈ સ્લિટ ડ્રેસ સાથે વાદળી વાળમાં જોવા મળી રહી છે. આ લુકમાં જ્યોર્જિયાને ઓળખવી પણ મુશ્કેલ બની રહી છે.
4/5
જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે વારેવારે ઇન્સ્ટાગ્રામ પર તેના સિઝલિંગ ફોટા શેર કરતી રહે છે.
5/5
જ્યોર્જિયા એન્ડ્રિયાની ફિટનેસ ફ્રીક પણ છે. તમને તેના વર્કઆઉટના તમામ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળશે.
Sponsored Links by Taboola