Sobhita Dhulipala: બ્લેક ડ્રેસમાં શોભિતાનો જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ શોભિતા ધૂલિપાલાનો કાતિલ અંદાજ વાયરલ થયો છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શોભિતા ખૂબ જ હોટ લાગી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓલ બ્લેક લૂકમાં અભિનેત્રીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
શોભિતા ધૂલિપાલા ખુબ જ સુંદર દેખાય છે. શોભિતાએ હાલમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
આ ફોટોશૂટમાં શોભિતા અપ્સરા જેવી દેખાય છે. શોભિતા ધૂલિપાલા ઈન્ડિયન એક્ટ્રેસ અને મોડલ છે. 2013માં શોભિતા મિસ ઈન્ડિયા પિજેન્ટમાં બીજા ક્રમે રહી હતી.
શોભિતા કૂચિપુડી અને ભરતનાટ્યમની ટ્રેન્ડ ડાન્સર છે. શોભિતા તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે.
ફેન્સને શોભિતાનો આ અંદાજ ખુબ પસંદ આવ્યો. શોભિતાએ રમન રાઘવ 2.0થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
વેબ સિરીઝ મેડ ઈન હેવનથી પોપ્યુલર થઈ શોભિતા ધૂલિપાલા.
(તમામ તસવીરો શોભિતા ઈન્સ્ટાગ્રામ)