Sonakshi Sinha Photos: અગાઉ સોનાક્ષી સિન્હાનો આવો અંદાજ ક્યારેય નહી જોયો હોય

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની સુંદર સ્ટાઈલ માટે ઘણી જાણીતી છે

સોનાક્ષી

1/7
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની સુંદર સ્ટાઈલ માટે ઘણી જાણીતી છે. સોનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એકદમ અલગ અંદાજમાં તસવીરો પોસ્ટ કરી છે.
2/7
સોનાક્ષી સિન્હા પોતાની એક્ટિંગની સાથે લુકને લઈને પણ ચર્ચામાં રહે છે.
3/7
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેની સ્ટાઈલ એકદમ ગ્લેમરસ હોય છે.તેણે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે બિલકુલ અલગ અને આકર્ષક લાગી રહી છે.
4/7
સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે.
5/7
ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિન્હાએ વર્ષ 2010માં સલમાન ખાનની ફિલ્મ દબંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
6/7
જે પછી તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
7/7
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Sponsored Links by Taboola