Sonal Chauhan PHOTO: સોનલ ચૌહાણે અમેરિકામાં બતાવી કિલર સ્ટાઈલ, તસવીરો વાયરલ

Sonal Chauhan PHOTO: જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે. હાલમાં અભિનેત્રી અમેરિકામાં વેકેશન માણી રહી છે.

સોનલ ચૌહાણ

1/8
Sonal Chauhan PHOTO: જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે. હાલમાં અભિનેત્રી અમેરિકામાં વેકેશન માણી રહી છે.
2/8
સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.
3/8
હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ છે. જેને ફેન્સ તરફથી ખુબ લાઈક્સ મળી રહી છે.
4/8
આ ફોટામાં સોનલ ચૌહાણ તેના પરફેક્ટ ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
5/8
સોનલ હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
6/8
આ તસવીરોમાં સોનલ કેમેરા સામે કિલર પોઝ આપી રહી છે.
7/8
હાલમાં અભિનેત્રી વોશિંગ્ટનમાં એન્જોય કરી રહી છે. ત્યાંની તસવીરો અભિનેત્રી ફેન્સ સાથે શેર કરતી રહે છે.
8/8
(All Photo Instagram)
Sponsored Links by Taboola