અભિનેત્રી સોનાલી સહેગલનો બિકિનીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ
બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિકિનીમાં સોનાલીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.
અભિનેત્રીએ બિકિનીમાં ખૂબ જ હોટ પોઝ આપ્યા છે. સોનાલીની આ તસવીરોએ ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે.
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. આ તસવીરોમાં સોનાલી હંમેશા પહેલા કરતા વધુ હોટ લાગી રહી છે.
સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. (તમામ તસવીરો સોનાલી સહેગલ ઈન્સ્ટાગ્રામ)