એક્ટ્રેસ સોનાલીનો મોનોકોનીમાં કાતિલ અંદાજ, આપ્યા હોટ પોઝ
સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી.

એક્ટ્રેસ સોનાલી
1/5
અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર મોનોકોનીમાં દરિયાની વચ્ચેથી હોટ તસવીરો શેર કરી છે.
2/5
મોનોકોનીમાં સોનાલીનો ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
3/5
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.
4/5
આ તસવીરોમાં સોનાલી હંમેશા પહેલા કરતા વધુ હોટ લાગી રહી છે. તેનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી.
5/5
સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી. 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યુ કર્યા બાદ સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'હાઈજેક', 'વેડિંગ પુલાઓ' અને 'જય મમ્મી દી' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
Published at : 22 Jul 2022 04:38 PM (IST)