એક્ટ્રેસ સોનાલીઓએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ કાતિલ અંદાજ
બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોનાલીને ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સોનાલી હાલ પોતાની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોનાલી બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
'પ્યાર કા પંચનામા', 'જય મમ્મી દી' જેવી ફિલ્મો અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળેલી અભિનેત્રી સોનાલી સેગલ આ દિવસોમાં તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.
આ તસવીરોમાં સોનાલી હંમેશા પહેલા કરતા વધુ હોટ લાગી રહી છે.
તેનું આ ફોટોશૂટ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તે સોનાલીના વખાણ કરતાં થાકતા નથી. સોનાલી સહગલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. વર્ષ 2011માં રિલીઝ થયેલી લવ રંજનની ફિલ્મ પ્યાર કા પંચનામા સાથે તેમને હિન્દી સિનેમામાં પહેલી તક મળી.