Sonam Bajwa Photo: વ્હાઈટ લહેંગામાં ગોર્જિયસ લાગી સોનમ બાજવા, અભિનેત્રીની સુંદરતા પર ફિદા થયા ફેન્સ
Sonam Bajwa Photos: પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
Continues below advertisement
સોનમ બાજવા
Continues below advertisement
1/6
સોનમ બાજવા અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
2/6
સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે.
3/6
તેણે આ ફોટોશૂટ કરાવતી વખતે વ્હાઈટ લહેંગા ચોલી પહેરી છે. આ તસવીરમાં અભિનેત્રી સુંદર લાગી રહી છે.
4/6
સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું છે. સોનમનો આ કિલર લૂક એકદમ અલગ છે અને ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.
5/6
અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે, જેના પર ચાહકોની નજર ટકેલી છે.
Continues below advertisement
6/6
સોનમ બાજવાએ ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.
Published at : 16 Oct 2025 08:15 PM (IST)