Sonam Bajwa Photos: સોનમ બાજવાના સિઝલિંગ અવતારે ફેન્સને બનાવ્યા દિવાના, જુઓ તસવીરો

Sonam Bajwa Photos: પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે. હવે અભિનેત્રીએ બાથ લેતી વખતે ફોટા ક્લિક કરાવ્યા છે જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.

Continues below advertisement

સોનમ બાજવા

Continues below advertisement
1/6
સોનમ બાજવા અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
2/6
સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
3/6
સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
4/6
તેણે આ ફોટોશૂટ બાથરુમમાં કરાવ્યું છે, જેમાં તે મલ્ટિકલરના આઉટફીટમાં જોવા મળી રહી છે.
5/6
સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે. સોનમનો આ કિલર લૂક એકદમ અલગ છે અને ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.
Continues below advertisement
6/6
અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે, જેના પર ચાહકોની નજર ટકેલી છે.
Sponsored Links by Taboola