sonam kapoor Photo: ગ્રીન ડ્રેસમાં સોનમ કપૂરની ગ્લેમરસ તસવીરો વાયરલ
બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને અભિનેત્રી સોનમ કપૂર ફિલ્મ ઉદ્યોગમાં તેના અભિનય માટે ઓછી અને તેની અદભૂત ફેશન માટે વધુ જાણીતી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહસીના ઘણીવાર ક્લાસી સ્ટાઇલમાં જોવા મળે છે. તાજેતરમાં જ હસીના એક ઈવેન્ટમાં જોવા મળી હતી જ્યાં તેનો લુક ચર્ચાનો વિષય બન્યો.
આ તસવીરોમાં સોનમ કપૂર ગ્રીન લુકમાં ચાહકો પર પોતાની સુંદરતાનો જાદુ પાથરી રહી છે. ફોટામાં સોનમ કપૂરનો લુક જોઈને ચાહકોએ પણ તેના વખાણ કર્યા છે.
સોનમ કપૂર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લુકથી તો ક્યારેક પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી તો ક્યારેક પોતાના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
સોનમ કપૂર એક શાનદાર ફેશનિસ્ટા છે. તેના ક્લાસી ડ્રેસમાં સોનું ધ્યાન ખેંચ્યું છે..ફેન્સ આ તસવીરો પર મનભરીને કોમેન્ટ કરી રહ્યા છે.
સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે.અનિલ કપૂરની દીકરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે