Sonam Kapoor Party: ડેવિડ બેકહામના વેલકમ માટે સોનમ કપૂરે આપી પાર્ટી, મલાઈકાને જોતો જ રહી ગયો ફૂટબોલર
Sonam Kapoor Party: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ બુધવારે પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહામ માટે ભવ્ય પાર્ટી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અર્જુન કપૂર પણ હાજર જોવા મળ્યો હતો.
તેમના સિવાય શાહિદ કપૂર, મીરા રાજપૂત, ફરહાન અખ્તર, અર્જુન કપૂર અને કરિશ્મા કપૂર જેવા ઘણા ફેમસ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.
આ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
તેમના સિવાય શાહિદ કપૂર, મીરા રાજપૂત, ફરહાન અખ્તર, અર્જુન કપૂર અને કરિશ્મા કપૂર જેવા ઘણા ફેમસ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.
બાળ કલ્યાણ સંસ્થા યુનિસેફે ડેવિડને ગેસ્ટ તરીકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. સ્ટાર ફૂટબોલરે સ્ટેડિયમમાં બેસીને આ રોમાંચક મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો.
આ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.