Soniya Bansal Photo: બીચ લુકમાં ગ્લેમરસ લાગે છે સોનિયા બંસલ, જુઓ હોટ તસવીરો

Soniya Bansal Photo: બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક સોનિયા બંસલની એવી કિલર સ્ટાઈલ છે કે દરેક વ્યક્તિ ઘાયલ થઈ જાય છે. તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે.

સોનિયા બંસલ

1/6
Soniya Bansal Photo: બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક સોનિયા બંસલની એવી કિલર સ્ટાઈલ છે કે દરેક વ્યક્તિ ઘાયલ થઈ જાય છે. તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે.
2/6
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના શો 'બિગ બોસ 17'ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકોને આ શો ઘણો પસંદ આવી રહ્યો છે.
3/6
બિગ બોસની આ સિઝનમાં ઘણા સ્ટાર્સ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી કરી ચૂક્યા છે. આ યાદીમાં સોનિયા બંસલનું નામ પણ સામેલ છે.
4/6
તમને જણાવી દઈએ કે સોનિયા ખૂબ જ સુંદર છે. સુંદરતાની બાબતમાં સોનિયા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
5/6
સોનિયા બંસલના ઈન્સ્ટાગ્રામ પર 5.8 મિલિયન ફોલોઅર્સ છે
6/6
બિગ બોસ 17ની સ્પર્ધક સોનિયા બંસલ આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સોનિયાનો આ કિલર લુક જોવા જેવો છે.
Sponsored Links by Taboola