Sonnalli Seygall PHOTO: બીચ લુકમાં હોટ લાગે છે સોનાલી સહગલ, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
27 Jan 2024 10:13 PM (IST)
1
Sonnalli Seygall PHOTO: 'પ્યાર કા પંચનામા' અભિનેત્રી સોનાલી સહગલ સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને હેડલાઈન્સમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ફિલ્મ 'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સહેગલ હંમેશા તેના બોલ્ડ ફોટાને કારણે ચર્ચામાં રહે છે.
3
એક્ટ્રેસ સોનાલી સહેગલે પોતાની ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
4
તાજેતરમાં, અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
5
ચાહકોને પણ એક્ટ્રેસ સોનાલીનો હોટ અંદાજ ખૂબ જ પંસદ આવ્યો છે.
6
સોનાલીના ચાહકો આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
7
(All Photo Instagram)