Sonnalli seygall: 'પ્યાર કા પંચનામા' ફેમ સોનાલીએ ઈનસ્ટાગ્રામ પર શેર કરી બિકિની તસવીરો

Sonnalli seygall: પ્યાર કા પંચનામા ફેમ સોનાલીએ ઈનસ્ટાગ્રામ પર શેર કરી બિકિની તસવીરો

સોનાલી સહેગલ

1/8
પ્યાર કા પંચનામા અભિનેત્રી સોનાલી સહગલ આ દિવસોમાં તેના પતિ સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે વ્હાઈટ બિકિનીમાં સ્વિમિંગ પૂલમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
2/8
સોનાલીએ બિકિનીમાં સ્વિમિંગપૂલમાં આગ લગાવી છે. વ્હાઈટ બિકિનીમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે.
3/8
એક્ટ્રેસ સોનાલીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
4/8
આ પહેલા પણ અભિનેત્રીએ દરિયાકિનારેથી બિકિનીમાં હોટ તસવીરો શેર કરી હતી.
5/8
સોનાલીના ચાહકોને તેનો આ બિકિની અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
6/8
સોનાલી ખૂબ જ શાનદાર એક્ટ્રેસ છે. પોતાની ફિટનેસને લઈ પણ સોનાલી ચર્ચામાં રહે છે.
7/8
સોનાલીના ફેન્સ તેના દરેક લૂકને લાઈક કરે છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહી ચાહકો માટે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.
8/8
(તમામ તસવીરો સોનાલી ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola