Sonu Sood Family Vacation: પરિવાર સાથે વેકેશન મનાવવા Bangkok પહોંચ્યો સોનુ સૂદ
gujarati.abplive.com
Updated at:
13 Jul 2022 07:52 PM (IST)
1
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સોનુ સૂદને ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખ બનાવવામાં રસ નથી. સોનુ સૂદની પોતાની એક અલગ ઓળખ છે. તેણે કોરોના મહામારી દરમિયાન લોકોની મદદ કરીને દરેકના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સોનુ સૂદે સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની શાનદાર એક્ટિંગ માટે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
3
સોનુ સૂદ હાલમાં પત્ની સોનાલી અને બાળકો સાથે બેંગકોકમાં વેકેશન મનાવવા પહોંચ્યો છે.
4
સોનુએ બેંગકોક વેકેશનની પોતાની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે પરિવાર સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
5
સોનુ મોટાભાગની ફિલ્મોમાં ભલે વિલનની ભૂમિકામાં જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં સોનુ સૂદ કોઇ હિરોથી ઓછો નથી.
6
સોનુ સૂદ તેના પરફેક્ટ વ્યક્તિત્વ માટે પણ જાણીતો છે. તેના ફેન ફોલોઅર્સની સંખ્યા પણ ઘણી મજબૂત છે.