sophie choudhary: સોફી ચૌધરીનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

sophie choudhary: સોફી ચૌધરીનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

સોફી ચૌધરી

1/8
મુંબઈ: સિંગર અને મોડલ સોફી ચૌધરીએ સોશલ મીડિયા પર તસવીરો શેર કરી ખુબ ચર્ચા જગાવી છે. આ તસવીરમાં સોફી બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
2/8
સોફીનો બોડીકોન ડ્રેસમાં કાતિલ અંદાજ જોવા મળી રહ્યો છે. તસવીરોએ ચાહકોને દિવાના બનાવ્યા છે.
3/8
સોફી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ચાહકોને પણ તેના આ ખાસ અંદાજ પસંદ આવી રહ્યો છે.
4/8
તમને જણાવી દઈએ કે સોફી સિંગર, મોડલ અને અભિનેત્રી પણ છે.
5/8
35 વર્ષની સોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે.
6/8
સોફી ચૌધરીની બિકિની તસવીરો પણ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થાય છે.
7/8
સોફી ચૌધરી બોલીવૂડમાં જાણીતુ નામ છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Sponsored Links by Taboola