Sophie Choudry: બ્લેક સાડીમાં સૌફી ચૌધરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
Sophie Choudry: બ્લેક સાડીમાં સૌફી ચૌધરીનો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
સોફી ચૌધરી
1/8
એક્ટ્રેસ અને સિંગર સોફી ચૌધરી પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
2/8
સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/8
બ્લેક કલરની સાડીમાં સોફી ચૌધરી શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/8
સોફી ચૌધરી અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
5/8
સોફીએ આ તમામ તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
6/8
ચાહકો પણ તેના આ અંદાજને પસંદ કરી રહ્યા છે.
7/8
બ્લેક સાડીમાં સોફી ખૂબ જ હોટ લાગી રહી છે. તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
8/8
(તમામ તસવીરો સોફી ઈન્સ્ટાગ્રામ)
Published at : 05 Nov 2022 05:42 PM (IST)
= 8">