Sophie Choudry : સિંગર અને એક્ટ્રેસ સૌફી ચૌધરીનો બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
સિંગર અને એક્ટ્રેસ સૌફી ચૌધરીનો બોડીકોન ડ્રેસમાં ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
સૌફી ચૌધરી
1/6
Sophie Choudry Glam Looks: એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર ગાયકી અને અભિનયથી લોકોના દિલ જીત્યા છે. સોફી જેટલી સારી ગાયિકા છે એટલી જ સારી વીજે પણ છે.
2/6
હાલમાં સૌફી ચૌધરીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. બોડીકોન ડ્રેસમાં સૌફીનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે.
3/6
બોડીકોન ડ્રેસમાં સૌફી ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/6
ઇન્સ્ટાગ્રામ પર સોફી ચૌધરીના લાખો ફોલોઅર્સ છે. એક્ટ્રેસ તેના ચાહકો માટે હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
5/6
41 વર્ષની ઉંમરે પણ સોફી ચૌધરી તેના ગ્લેમરથી ઇન્ટરનેટનું તાપમાન વધારતી જોવા મળે છે. સોફી યુવા પેઢી માટે ફેશન આઈકોન બની ગઈ છે.
6/6
(તમામ તસવીરો સૌફી ચૌધરી)
Published at : 28 Jul 2023 04:23 PM (IST)