Sophie Choudry : બ્લેક લૂકમાં સૌફી ચૌધરીનું કાતિલ ફોટોશૂટ, જુઓ તસવીરો
Sophie Choudry Hot Photos : એક્ટ્રેસ-સિંગર સૌફી ચૌધરીના બોલ્ડ ફોટોઝ હંમેશા તેના ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક આઉટફિટમાં સૌફી ચૌધરી કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
અભિનેત્રીનો આ હોટ લૂક જોઈને ચાહકો પણ તેના દિવાના બની ગયા છે.
એક્ટ્રેસની હોટનેસ જોઈને યૂઝર્સના દિલ બેકાબૂ થઈ ગયા છે. યુઝર્સ કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ્સ ડ્રોપ કરી રહ્યા છે.
સૌફી તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
સિંગર, એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરી ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે, પરંતુ એક્ટ્રેસનો જાદુ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.
એક્ટ્રેસ તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને તેના દિવાના બનાવે છે. સૌફી ચૌધરીની તસવીરો જોરદાર વાયરલ થાય છે.
(તમામ તસવીરો સૌફી ઈન્સ્ટાગ્રામ )