Sophie Choudry : ગોલ્ડન ગાઉનમાં સોફી ચૌધરીનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરો વાયરલ

Sophie Choudry : ગોલ્ડન ગાઉનમાં સોફી ચૌધરીનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, તસવીરો વાયરલ

સોફી ચૌધરી

1/7
Sophie Choudry Glamorous Look: સિંગર અને એક્ટ્રેસ સોફી ચૌધરીએ તાજેતરમાં 'મોસ્ટ સ્ટાઇલિશ સ્ટેજ સેન્સેશન'નો ખિતાબ જીત્યો છે અને આ ખાસ પ્રસંગે તેનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. સોફીએ ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન સ્ટ્રેપલેસ બોડીકોન ગાઉનમાં તેના કેટલાક લેટેસ્ટ ફોટા શેર કર્યા છે જેમાં તે ખૂબ જ સુંદર અને આત્મવિશ્વાસુ લાગી રહી છે.
2/7
ગોલ્ડન આઉટફિટ, સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ સાથે સોફીનો લુક ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના આ બોલ્ડ અને અદભુત અંદાજ પર હજારો લાઇક્સ અને કોમેન્ટ્સ આવી છે. મલાઈકા અરોરાએ પણ હાર્ટ ઇમોજી સાથે સોફીની પ્રશંસા કરી છે.
3/7
સોફી ચૌધરી જાણીતી એક્ટ્રેસ અને સિંગર છે. સોફીના ઘણા સોંગ્સ વાયરલ થાય છે. ફેન્સ તેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે.
4/7
સોફીનો આ ગ્લેમરસ અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.
5/7
સિંગર સોફીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે. ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
6/7
સોફી ચૌધરીની આ સ્ટાઇલ એ કહેવા માટે પૂરતી છે કે તે માત્ર એક મહાન કલાકાર જ નહીં પરંતુ ફેશન જગતમાં એક સ્ટાઇલ આઇકોન પણ છે. એક્ટ્રેસ તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
7/7
(તમામ તસવીરો સોફી ચૌધરી-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola