Sophie choudry: એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરીએ પિંક બિકિનીમાં આપ્યા હોટ પોઝ, ગ્લેમરસ તસવીરો વાયરલ
Sophie choudry: એક્ટ્રેસ અને સિંગર સૌફી ચૌધરીએ પિંક બિકિનીમાં આપ્યા હોટ પોઝ, ગ્લેમરસ તસવીરો વાયરલ
સૌફી ચૌધરી
1/7
એક્ટ્રેસ, મોડલ અને સિંગ સૌફી ચૌધરી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીર શેર કરી છે. સૌફી ચૌધરી પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં છે.
2/7
પિંક બિકિનીમાં એક્ટ્રેસે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરમાં સૌફીનો હોટ અંદાજ જોવા મળ્યો છે.
3/7
કેમેરાની સામે સૌફી ચૌધરી ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
4/7
ચાહકો પણ સિંગરના આ ગ્લેમરસ લૂકના વખાણ કરી રહ્યા છે. આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.
5/7
સૌફી ચૌધરીની ગ્લેમરસ તસવીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
6/7
એક્ટ્રેસ દરિયા કિનારે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે.
7/7
તમામ તસવીરો સૌફી ઈન્સ્ટાગ્રામ
Published at : 25 Jul 2023 06:51 PM (IST)