સાઉથની આ એક્ટ્રેસ બોલિવૂડમાં કરશે ધમાકેદાર એન્ટ્રી
10
1/4
South Actress Bollywood Debut: એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)થી લઇને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) સહિત અનેક સાઉથ એક્ટ્રેસ બોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયાર છે.
2/4
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના બહુ જલદી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ મિશન મજનૂથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.
3/4
શાલિની પાંડે ફિલ્મ જયેશભાઇ જોરદારથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે.
4/4
નયનતારા જલદી અત્લીની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મારશે. રિપોર્ટ્સ અનુસાર અત્લીની ફિલ્મમાં શાહરૂખ ખાન પણ હશે.
Published at : 05 Jan 2022 10:26 PM (IST)