Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ ઓરેન્જ સાડીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાએ ઓરેન્જ સાડીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ તસવીરો

Continues below advertisement

ઈશા રબ્બા

Continues below advertisement
1/6
સાઉથ અભિનેત્રી ઈશા રબ્બા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે.ઓરેન્જ સાડીમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળે છે. ઈશા રબ્બાનો શાનદાર સાડી લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીએ સાડીમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે.
3/6
નવા સાડી લૂકમાં કેમેરાની સામે ઈશા રબ્બા અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ આ લૂકના વખાણ કરી રહ્યા છે.
4/6
'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઈશાએ 2016માં ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.
5/6
ઈશા રબ્બાએ 2013માં સાઉથની ફિલ્મ 'Anthaka Mundu Aa Tarvatha' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મે જબરદસ્ત સફળતા હાંસલ કરી હતી, જે પછી ઈશાને ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ તેલુગુ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો.
Continues below advertisement
6/6
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેની શાનદાર તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો ઈશા રબ્બા-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola