Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો જોવા મળ્યો સિમ્પલ લૂક, જુઓ તસવીરો
Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો જોવા મળ્યો સિમ્પલ લૂક, જુઓ તસવીરો
ઈશા રબ્બા
1/7
ઈશાએ 2013માં સાઉથની ફિલ્મ 'Anthaka Mundu Aa Tarvatha' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
2/7
ઈશા રબ્બા તેના સ્ટાઈલિશ લૂક માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સિમ્પલ લૂકમાં તસવીરો શેર કરી છે.
3/7
આ તસવીરોમાં એક્ટ્રેસ ઈશા વ્હાઈટ ટીશર્ટ અને બ્લૂ જિન્સમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
4/7
ચાહકોને પણ અભિનેત્રીનો આ વેસ્ટર્ન લૂક પસંદ આવ્યો છે. અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળી.
5/7
અભિનેત્રીના ફેન્સ તેની આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
6/7
2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.
7/7
(તમામ તસવીરો ઈશા- ઈન્સ્ટાગ્રામ)
Published at : 24 Jun 2024 11:19 PM (IST)