Eeshaa Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો સિમ્પલ સાડી લૂક, જુઓ તસવીરો
Eeshaa Rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો સિમ્પલ સાડી લૂક, જુઓ તસવીરો

ઈશા રબ્બા
1/6
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ હાલમાં પોતાના સિમ્પલ સાડી લૂકની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. ઈશા ગ્લેમરસ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે.
2/6
અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. સિમ્પલ સાડી લૂકમાં ઈશા રબ્બાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
3/6
અભિનેત્રીનો એકદમ સિમ્પલ સાડી લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. ઈશા રબ્બા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે.
4/6
ઈશાએ 2013માં સાઉથની ફિલ્મ 'Anthaka Mundu Aa Tarvatha' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
5/6
2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.
6/6
આ ફિલ્મે જબરદસ્ત સફળતા હાંસલ કરી, જે પછી ઈશાને ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ તેલુગુ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો.
Published at : 24 Mar 2026 06:23 PM (IST)