Esshanya Maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
01 Mar 2024 10:47 PM (IST)
1
સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર લૂકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઈશાન્યા મહેશ્વરીનો કાતિલ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઈશાન્યાએ પાણીમાં આગ લગાવી છે.
3
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.
4
ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
5
નવા લૂકમાં અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
6
અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
7
(તમામ તસવીરો ઈશાન્યા મહેશ્વરી- ઈન્સ્ટાગ્રામ)