Esshanyas maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાનો બ્લેક બિકિનીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, વાયરલ થઈ હોટ તસવીરો
gujarati.abplive.com
Updated at:
28 Jul 2023 03:55 PM (IST)
1
એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. સાઉથ અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં સાઉથ એક્ટ્રેસ બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3
બ્લેક બિકિનીમાં સાઉથ એક્ટ્રેસની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે.
4
એક્ટ્રેસ ઈશાન્યા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે.
5
એક્ટ્રેસ પોતાના ચાહકો માટે દરરોજ નવી તસવીરો શેર કરતી રહે છે.
6
સાઉથ એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ છે.
7
image 7
8
આ પહેલા પણ અભિનેત્રીએ બિકિનીમાં હોટ તસવીરો શેર કરી હતી જે ખૂબ જ વાયરલ થઈ હતી. (તમામ તસવીરો ઈશાન્યા ઈન્સ્ટાગ્રામ)