PICS: સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરીએ બોડીકોન ડ્રેસમાં શેર કરી તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

PICS: સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરીએ બોડીકોન ડ્રેસમાં શેર કરી તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ

સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા

1/10
Esshanyas maheshwari: સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. બોડીકોન ડ્રેસમાં સાઉથ એક્ટ્રેસે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/10
કેમેરા સામે ઈશાન્યા મહેશ્વરી ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
3/10
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
4/10
એક્ટ્રેસ બેડ પર બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
5/10
બોડીકોન ડ્રેસમાં ઈશાન્યા ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપી રહી છે.
6/10
અભિનેત્રીના ચાહકો પણ તેના આ સિમ્પલ લૂકને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
7/10
ઈશાન્યા મહેશ્વરીના ચાહકો પણ તેની આ સુંદર તસવીરોને લાઈક કરી રહ્યા છે.
8/10
ઈશાન્યા મહેશ્વરીએ શાનદાર લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે.
9/10
ઈશાન્યા બોડીકોન ડ્રેસમાં ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
10/10
(તમામ તસવીરો ઈશાન્યા ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola